SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ તેહને જોર જો હુઆ, રૌદ્રધ્યાન પ્રમત્ત; નરક અતિથિ તેનૂપ હુઆ, જેમ સુમ બ્રહ્મદત્તરે. પ્રાપ રાય વિવેક કન્યા સમારે, પરણાવે જસ સાય તેહથકી દૂર ટળે, હિંસા નામે બલાય છે. પ્ર. ૬ શ્રી દેવલોકની સજઝાય સુધર્મા દેવકમાં રે, વૈમાન બત્રીસ લાખ કેઈ ભેળા શંકા કરે છે એતે, સત્ર ભગવતીની શાખ છે, પુણ્યના કુલ જે . ૧ સુધરમા દેવલોકમાંરે, પાંચસે જે જન મહેલ, સતાવીસે જજન ભંઈતલા રે, ભાળ એ સુખ તે નહિ સેહેરે. પુણ્યના ૨ વેગગતિ ચાલે દેવનીર, લાખ જજન કરે દેહ એકેકા વિમાનને રે ભાઈ, નાવે છદ્દે મહિને છેહરે પુણ્યના ૩ હાવ ભાવ કરતી થકીરે, દેવીએ આવે હાર, આ કામે આવી ઉપન્યારે, - સ્વામી શા કીધાં પુરવ પુણ્ય છે. પુણ્યના ૪ નામ બતાવ્યું ગુરૂ તણું રે, નિર્લોભી ઋષિરાય જાવ સાગરમાં બુડતારે, મારે હાથ લીયે સંબાયરે. પુણ્યના ૫ નિર્લોભી નિલાલચી, માગી બદામ ને એક દુર્ગતિ પડતાં રાખીયેર, મને મોકલી દેવલોક ૨. પુણયના ૬ દેવી પ્રત્યે દેવતા કહેર, હું જાઉં એકવાર
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy