SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭: મઈસુઅ હિ નાણે સંયુત, નયણુ વયણ કજ ચંદા; ચાર સહસશું દીક્ષા શિક્ષા, સ્વામી શ્રી રૂષભ જિમુંદાજી. ૧ મનઃ પર્યવ તવ નાણ ઉપનું, સંયત લિંગ સહાવા, અઢીયહીપમાં સન્ની પંચેંદ્રિય, જાણે મને ગત ભાવાજી; દ્રવ્ય અનંતા સૂક્ષ્મ તીચ્છી, અઢારસે ખિત કાયા; પલિય અસંખમ ભાગ ત્રિમાલિક, દ્રવ્ય અસંખ્ય પરજાયાજી. ૨ રૂષભ જિણેસર કેવલ પામી, રાયણ સિંહાસન કાયા; અનભિલ૫ અભિલપ અનંતા, ભાગ અનંત ઉશ્ચરાયા તાસ અનંતમે ભાગે ધારી, ભાગ અને તે સવજી; ગણધર રચિયાં આગમ પૂજ, કરીએ જનમ પવિત્ર ગોમુખ જક્ષ ચશ્કેસરી દેવી, સમકિત શુદ્ધ સોહાવેજી; આદિ દેવની સેવા કરતી, શાસન શોભ ચઢાવેજી; શ્રદ્ધા સંયુત જે વ્રતધારી, વિઘન તાસ નિવારેજી; શ્રી શુભવીરવિજય પ્રભુ ભગત, સમરે નિત્ય સવારેજી. ૪ (શ્રી સિદ્ધાચલ)શ્રી મરૂદેવી માતાની સજઝાય. મરૂદેવી માતા છે એમ ભણે, રાષજી આવેને ઘેર હવે મુજ ઘડપણ છે ઘણું, મળવા પુત્ર વિશેષ મરૂદેવી૧ વસ તમે વનમાં જઈ શું વસ્યા, તુમારે ઓછું શું આજ. સર્વ ઈન્દ્રાદિક દેવતા, સાધ્યા ષટ્રખંડ રાજ. મરૂદેવી૨ સાચું સગપણ માતનું, બીજા કારમા લેક રડતાં પડતાં મેળે નહિ, હૃદય વિમાસીને એય, મરૂદેવી૩
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy