SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રી પુનમ દિન શુભ ભાવે, સમકિતદષ્ટિ સુર ન આવે, પૂજા વિધ રચાવે, જ્ઞાનવિમલસૂરિ ભાવના ભાવે, દુરગતિ દેહગ દુર ગમા, બેધિબોજ જસ પાવે. ૪ પ્રહ ઉઠી વંદ, રાષભદેવ ગુણવત; પ્રભુ બેઠા હે, સમવસરણ જગત ત્રણ છત્ર વિરાજે, ચામર ઢાળે ઈંદ્ર, જિનના ગુણ ગાવે, સુર નરનારીના વૃદ. બાર પર્ષદા બેસે, ઈદ્ર ઇંદ્રાણરાય, નવકમળ રચે સુર, તિહાં ઠવતા પ્રભુ પાય દેવ દુભિ વાજે, કુસુમ વૃષ્ટિ બહુ હેત; એવા જિન ચોવીશે, પૂજે એકણ ચિત્ત. જિન જન ભૂમિ, વાણીને વિસ્તાર; પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર સૌ આગમ સુણતાં, છેતી જે ગતિચાર; જિન વચન વખાણ, લીજે ભવને પાર જણ ગોમુખ ગિર, જિનની ભક્તિ કરવ; તિહ દેવી ચકેસરી, વિઘન કેડી હરેવ; શ્રી તપગચ્છ નાયક, વિજયસેન સુરિરાય; તસ કે શ્રાવક, રૂષભદાસ ગુણગાય. વ્યાસી લાખ પૂરવ ઘરવાસે, વસીયા પરિકર યુકતા, જનમ થકી પણ દેવતરૂ ફલ, ક્ષીરદીધજલ ભોક્તા; ૧૨
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy