________________
જિનમત મેં શેત્રુ જે વખાણ, તે મેં આગમ દિલમાંહે આ,
સુણતાં સુખ ઉર ઠા. ૩ સંઘપતિ ભરત નરેશર આવે, સેવનતણાં પ્રાસાદ કરાવે,
મણિમય મૂરતિ ઠાવે; નાભિરાયા મરૂદેવી માતા, બ્રાહ્યી સુંદરી બહેન વિખ્યાતા,
મૂતિ નવાણું ભ્રાતા; મુખ યશ ચકેશ્વરી દેવી, શત્રુંજય સાર કરે નિત્યમેવી,
તપગચ્છ ઉપર હેવી; શ્રી વિજયસેનસૂરીશ્વર રાયા, શ્રી વિજયદેવસૂરિ પ્રણમી પાયા,
2ષભદાસ ગુણ ગાયા. ૪
શત્રુંજયમંડણ, રૂષ જ જિદ દયાલ મરૂદેવાનંદન, વંદન કરૂં ત્રણ કાળ; એ તીરથ જાણી, પૂરવ નવાણું વાર; આદીશ્વર આવ્યા, જાણી લાલ અપાર. ત્રેવીશ તીર્થકર, ચઢીઆ ઈણ ગિરિરાય, એ તીરથના ગુણ, સુર અસુરાદિક ગાય એ પાવન તીરથ,ત્રિભુવન નહિં તલ તેલ, એ તીરથના ગુણ, સીમંધર મુખ બેલે. પુરિ ગિરિ મહિમા, આગમમાં પશેસવ વિમલાચલ લેટી, હીએ અવિચલ રિદ્ધ, પંચમી ગતિ પહોતા, મુનિવર કેડાર્કેડ ઈર્ણ તીરથે આવી, કર્મ વિપાક વિડ.