SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધાચલતીથની સ્તુતિએ શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરૂ ઉદાર, ઠાકુર રામ અપાર; મંત્રમાંહે નવકાર જ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું, જળધર જળમાં જાણું, પંખીમાંહે જેમ ઉત્તમ હંસ, કુળમાંહે જેમ રૂષભને વશ, નાભિતણે એ અંશ; ક્ષમાવતમાં શ્રી અરિહંત, તપશુરામાં મુનિવર મહંત, શત્રુંજય ગિરિ ગુણવત. ૧ રૂષભ અજિત સંભવ અભિનંદા, સુમતિનાથ મુખ પુનમચંદા, પદ્મપ્રભુ સુખક દા; શ્રી સુપ ચંદ્રપ્રભ સુવિધિ, શીતલ શ્રેયાંસ સેવ બહુ બુદ્ધિ, વાસુપૂજય મતિ શુદ્ધિ વિમલ અનંત ધર્મજિન શાંતિ, કુંથુઅર મલિ નમું એકાંતિ, | મુનિસુવ્રત શુદ્ધ પતિ, નમિ નેમ પાસ વીર જગદીશ, નેમ વીના એ જિન તેવીશ, સિદ્ધગિરિ આવ્યા ઇશ. ૨ ભરતશય જિન સાથે બોલે, હવામી શત્રુંજય ગિરિક તેલે?' - જિનનું વચન અમોલે; રૂષ કહે સુણે ભરતજી રાય, છરી પાલતા જે નર જાય, પાતિક ભૂકે થાય; પશુ પંખી જે ઈશુ ગિરિ આવે, ભવ ત્રીજે તે સિદ્ધ થા, અજરામર પદ પાવે;
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy