________________
હે તારક સુનંદા સુમંગલાતણા, પ્રીતમ પ્રભુ વિખ્યાત છે છે તાશ્ક શ્રી પુંડરીક ગણધરતણુ, પિતામહ જગગુરૂ તાત છે,
' હે તારક હિ તારક તુજ નામે રિદ્ધિ સંપજે, વાધે કિર્તિ અપાર છે, હ તારક શિવલચ્છી સહેજે મળે, સફળ થાયે અવતાર હે
હો તારક રૂષભ જીનેશ્વર તું મિત્ર ૭
૨૭
પ્રભુજી જાવું પાલીતાણા શહેર કે મન હખે ઘણું રે લોલ, પ્રભુજી સંઘ ઘણેરા આવે કેએ ગિરિ ભેટવા રે લોલ. ૧ પ્રભુજી આવું પાલીતાણા શહેર કે, તલાટી શોભતી રે લોલ, પ્રભુજી ગિરિરાજ ચઢતાં કે, મન હરખે ઘણું રે લોલ. ૨ પ્રભુજી આવ્યો હીંગલાજને હડા કે, કેડે હાથ દઈ ચડે રે લોલ, પ્રભુજી આવી રામજ પિળ કે, સામી મોતીવશી રે લેલ. ૩ મોતીવશી દિઠ ઝાકઝમાલ કે, જોયાની જુગતિ ભલી રે લોલ, પ્રભુજી આવી વાઘણપોળ કે, ડાબા ચકેશ્વરી લેવા. ૪ ચકેશ્વરી જિનશાશન રખવાળ કે, સંઘની સહાય કરે રે લોલ, પ્રભુજી આવી હાથણ પળ કે, સામા જગ ધણી રેલ. ૫ પ્રભુજી આવ્યા મુળ ગભારે કે, આદેશ્વર ભેટીયા રે લેવ; આદેશ્વર ભેટે ભવ દુઃખ જાય કે, શિવ સુખ પામીએ રે લોલ. ૬ પ્રભુજીનું મુખડું પુનમ કે ચંદ કે, મોહ્યો સુરપતિ રે લેલ પ્રભુજી તુમ થકી નહિ રહે કે, ગિરિપંથે વસ્યા રે લોલ, એવી વીરવિજયની વાણી કે, શિવ સુખ આપજે રે લેલ. ૭