________________
ધર્મ બતાયા માયા પરિહરીરે, ભવ દાવાનલ ઉપશમ નીર, રોગ હરાયા કાયા ધનુષની રે, પંચયા સેવન શરીર. કેવલ ? શિવસુખ ભોગી શિવ તે આપીશે રે, દાસતણી અરદાસ મનાય મોટા મૈન ધરીને જે રહે છે, તે કેમ સેવક કારજ થાય કેવલજ પંકજ દળ જળબિંદુ જેમ વિતરે, ઉપમા મોતીની મહારાજ સજજન સંગે શિવસુખ પામીએ રે,
કહે શુભ સેવક છે શિવરાજ કેવલ૦ ૫
હે તારકરૂષભ જીનેશ્વર તું મિલે, પ્રત્યક્ષ પિતા સમાન હે; હે તારક તુજને જેહ અવિવામિઆ, તેણે કહ્યું તુજ સ્થાન છે,
હે તારક છે હે તારક ગુણ અનંતા તાહરા, કોઈ કદી ન લેશે પાર છે; છે તારક કેવળી ક્રો મળે કદી, જાણે ન કહે નિરધાર છે,
હે તારક. ૨ છે તારક તુજ વંદન પૂજન કરી, પવિત્ર કરૂં નિજ દેહ છે; હે તારક તુજ ગુણ સ્તવના એ સ્તવ, છહ કરૂ અમૃત લેહ હે,
હે તારક૩ હે તારક ગણધર મુનિવરે સ્તવ્યો, સ્તો દેવની કોડ હો; હે તારક હું પણ તુજને સ્તવું, ભક્તિ કરું નીજ ગુણ હે;
હે તારક ૪ છે તારક મરૂદેવી માતાને નમું, રત્ન કુક્ષી ધરનાર છે, હો તારક નાભિરાયા કુલ ચંદ, સકલ જંતુ હિતકાર હે
હે તારક. ૫.