SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ રાગ ઉરગ તુજ નવિ નડ, અમૃત જે આસ્વાદ તેહથી પ્રતિહત તેહ માનું કોઈ, નવિ કરે જગમાં તુમ છે રે વાદ. ૨ વગર જોઈ તુજ નિરમાલી, કાયા કંચન વાન નહિં પ્રસ્વઇ લગાર તારે તે તેહને, જે ધરે તાહરૂં ધ્યાન. ૩ શગ ગયે તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કય; રુધિર આમિષથી રાગ ગયે તુજ જનમથી, દૂધ સહેર હય. ૪ શ્વાસોશ્વાસ કમલ સમે, તુજ લેકોત્તર વાત, દેખે ન આહાર નિહાર ચરમ ચક્ષુ પણ, એહવા તુજ અવઠાત. પ ચાર અતિશય મૂળથી, ઓગણેશ દેવના કીધ; કર્મ ખપાથી અગ્યાર ચેત્રીશ એમ અતિશય, સમવાયો પ્રસિદ્ધ જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પવિજય કહે એ સમય પ્રભુ પાળજે, જિમ થાઉં અક્ષય. અભંગ. ૭ ૨૫ નાભિનરિદના નંદન વંદીએરે, મારુદેવી માત મહાર જસ નહીં લંછન લંછન એપતું રે, મેલ્યા મેહ મહાવિકાર; કેવળ કમલા વિમલા તુવે રે. હરિહર બ્રા પુર જ્ઞાનથી રે, જ્ઞાન અનતું જિનવર રાય, જગ લેચનથી અધિક પ્રભા નહીરે, જેમ રશ તારકને સમુદાય. કેવલ૦ ૨
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy