SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધાચળ તીરથ કેરે, રાજા રાષભ જિર્ણ કીતિ કરે માણેક મુનિ તાહરી, ટાળે ભવભય ફે. માતા. ૭ ૨૩ સમતિ દ્વાર ગભારે પેસતાજી, પા૫ ૫ડલ ગયા દૂર રે, મોહન મરૂદેવીને લાહણે, દીઠે મીઠા આનંદપૂર ૨. સમ ૧ આયુવરછત સાતે કર્મનીજી, સાગર કેડીકેડી હીણ રે, સ્થિતિ પ્રથમ કરણે કરીજી, વીર્ય અપૂરવ મોઘર લીધી . સભ૦૨ ભૂગળ ભાંગી આવ કષાયન, મિથ્યાત્વ મેહની સાંકળ સાથ રે બાર ઉઘાડયાં શમ સંવેગનાજી, અનુભવ ભુવને બેઠા નાથ રે. સમ૦ ૩ તેરણ બાંધ્યું છવ યાતજી, સાથી પ શ્રદ્ધા રૂપ રે; ધૂપ ઘટી પ્રભુગુણ અનુમોદનાથ, ધીગુણ મંગળ આઠ અનુપ . સમ૦ ૪ સંવર પાણી અંગ પખાલણેજી, કેશર ચંદન ઉત્તમ ધ્યાન રે, આતમ ગુણરુપિ મૃગમદ મહમહેછે, પંચાચાર કુસુમ પ્રધાન છે. સમ૦ ૫ ભાવપૂજાએ પાવન આતમાજી, પૂજે પરમેશ્વર પુન્ય પવિત્ર છે, કારણ ગે કારજ નીપજે, • ખીમાવિજય જિન આગમ રીત રે. સમય ૬ ૨૪ પ્રથમ જિનેશ્વર પ્રણમીએ, જાસ સુધી રે કાય; કલ્પવૃક્ષપર તાસ, ઈદ્રાણિ નયન ને બંગપરે લપટાયા. ૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy