________________
માગત નહી હમ હાથી ઘડે, ધન કન કંચન નારી, દીએ મેહે ચરણકમલકી સેવા, યહિ લાગત મોહે પ્યારી. જગત ભવ લીલા વાસિત સુર ડારે, તુ પર સબહી ઉવારી, મેં મેરે મન નિશ્ચલ કી, તુમ આણા શિરધારી. જગત એસે સાહિબ નહિ કઈ જગમેં, વાણું હેય દિલદારી દિલહી દલાલ પ્રેમકે બીચે, તિહાં હઠ ખેંચે ગમારી. જગત૫ તુમહી સાહિબ મેં હું બંદા, યા મત દીઓ વિસારી : શ્રી નવિજય વિબુધ સેવક કે, તુમ પરમ ઉપકારી. જગત૬
માતા મરૂદેવીના ના,
દેખી તાહરી મરતિ મારું મન લોભાણું છે મારૂં હીલ લોભાણું,
દેખી તાહરી મૂરતિ મારું ચિત્ત ચોરાણું છે. ૧ કરૂણા નાગર કરૂણા સાગર, કાયા કંચન વાન, ઘેરી લંછન પાઉલે કાંઈ, ધનુષ પાંચમેં માન. માતા૨ ત્રિગડે બેસી ધર્મ કહેતા, સુણે પર્ષદા બાર
જન ગામિની વાણી મીઠી, વરસતી જળધાર. માતા ૩ ઉર્વશી રૂદ્ધ અપવછરાને, રામ છે મન માં પાયે નેપુર રણઝણે કાંઈ, કરતી નાટારંભ. માતા * ૪ તુહી બ્રહ્મા તુંહી વિધાતા, તે જગ તારણહાર, તુજ સરિખે નહિ દેવ જગતમાં, અરવઠીઆ આધાર. માતા પ તુહી ભ્રાતા તુહી ત્રાતા, તું જગતને દેવ; સુરનર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ. માતા છે