________________
શ્રી શત્રુંજય, કેરી, અહોનિશ રક્ષા કરી શ્રી આદિ જિનેશ્વર, આણ હૃદયમાં ધારી; શ્રી સંઘ વિઘનહર, કવડ જક્ષ ગણભૂર, શ્રી રવિ બુધસાગર, સંઘના સંકટ સૂર.
આદિ જિનવર રાયા, જાસ સેવન કાયા; મરૂદેવી માયા, ઘેરી લંછન પાયા; જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવળસિરિ રાયા, મેક્ષ નગરે સધાયા. સવિ જિન સુખકારી, મહ મિથ્યા નિવારી, દુર્ગતિ દુખ ભારી, શેક સંતાપ વારી, શ્રણી ક્ષેપક સુધારી, કેવળાનંત ધારી, નમીએ નરનારી, જેહ વિશ્વોપકારી. સમવસરણ બેઠા, લાગે જે જિનછ મીઠા કરે ગાણપ પઈ, ઈંદ્ર ચંદ્રાદિ દીઠો દ્વદિશાંગી વરિષ્ઠ, ગુંથતાં ટાળે રિઠ્ઠા ભવિજન હોય હિદા, દેખી પુજે ગરિષ્ઠ સુર સમક્તિવતા, જેઠ વિદ્ધ મહેતા જેહ સજન સંતા, ટાળીએ મુજ ચિંતા જિનવર સેવંતા, વિન વારે કરતા; જિન ઉત્તમ થર્ણતા, પદ્યને સુખદિતા .
ભવ્યાંજવિધનકતરણે, વિસ્તારી કર્માવલી, રંભાસામજનાભિનંદનમહા––નસ્ટાપદાભારે