SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ વિમલાચલ નિત વધીએ, કીજે હની સેવા માનું હાથ એ ધર્મને, શિવતરૂ ફળ લેવો. વિમલા ઉજજવલ જિનગૃહ મંડળી, તિહાં હીપે ઉત્તમ માનુ હિમગિરિ વિભ્રમે, આઈ અંબરગંગા. વિમલાઇ ૨ કઈ અનેરૂ જગ નહી, એ તીરથ તેલ, એમ શ્રીમુખ હરિ આગળ, શ્રી સીમંધર બોલે. વિમલા. ૩ જે સઘળાં તીરથ કહા, યાત્રાં ફળ કહીએ, તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફળ કહીએ, વિમલા. ૪ જન્મ સફળ હોય તેહને, જે એ ગિરિવરે, સુજસવિજય સંપદ લહે, તે નર ચિર નિદે. વિમલા જ પ્રતિમાસ્થાપન–સિદ્ધાચલને ઉદ્ધાર સ્તવન. - ભરતાદિક ઉદ્ધારજ કીધા, શત્રુજય મોઝાર, સનાતષ્ઠા જેણે દેરો કરાવ્યાં, રત્નતણા બિંબ થાપ્યાં હે કુમતિ ! કાં પ્રતિમા ઉથાપી? એ જિન વચને થાપી. હા કુમતિ - વીર પછે બસે નેવું વરસે, સંપ્રતિ રાય સુજાણ; સવા લાખ પ્રાસાદ કરાવ્યાં, સવા ક્રોડ બિંબ થાયાં. હે ૨ દ્રૌપદી એ જિન પ્રતિમા પૂછ, સૂત્રમાં સાખ ડરાણી, - છઠે અંગે તે વીરે ભાખ્યું, ગણપર પૂરે સાખી. હે કુમતિ. ૩
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy