SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫, સંવત નવસે તાણું વરસે, વિમલ મંત્રીશ્વર જેહ, આબુ તણાં જેણે દેહરાં કરાવ્યાં, બે હજાર બિંબ થાય. હે કુમતિ. ૪ સંવત અગીયાર નવાણું વરસે, રાજા કુમારપાલ, પાંચ હજાર પ્રાસાદ કરાવ્યાં, સાત હજાર બિંબ થાપ્યાં. પાચ હજાર પ્રાસા *** પાક સંવત બાર પંચાણું વરસે, વસ્તુપાલ તેજપાલ પાંચ હજાર પ્રાસાદ કરાવ્યાં, અગીયાર હજાર બિંબ થાય હે કુમતિ૬ સંવત બાર મહેતેર વરસે, સંધવી ધન્નો જેહ, રાણકપુર જેણે દેરાં કરાવ્યાં, કોડ નવાણું દ્રવ્ય બરમાં. હે કુમતિ૭ સલત તેર એકતેર વરસે, સમશા રંગશેઠ, ઉદ્ધાર પંદરમો શેત્રુજે કીધે, અગીયાર લાખ દ્રવ્ય ખરચ્યાં. હે કુમતિ ૮ સંવત સેલ છોતેર (તિર) વરસે, બાદશાહને વારે ઉદ્ધાર સલમો શેત્રુજે કીધે, કરમાશાહે જશ લીધે. હે કુમતિ ૯ એ જિન પ્રતિમા જિનવર સરખી, પૂજે ત્રિવિધ તુમે પ્રાણી જિન પ્રતિમામાં સંદેહ ન રાખે, વાચક જણની વાણું. હો કુમતિ પ્રતિમા સ્થાપી ૧૦ તે દિન કયારે આવશે શ્રી સિદ્ધાચલ જાશું, બાપભજિર્ણદ જુહારીને, સૂરજકુંડમાં હાઈ તે દિન-૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy