SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ દશ વીશ ત્રીશ ચાહીશ બેલારે લાલ, પચાસ પુષ્પની માળ અતિ સારી, નરભાવ લાહે વીછરેલાલ, જેમ હેય જ્ઞાનવિશાળ મને હારીરે. એકદિન પુંડરીક ગણધરૂ રે લાલ. ૫ શ્રી આદીશ્વર અંતર જામી, જીવન જગત આધાર શાંત સુધારસ શાને ભરી, સિદ્ધાચળ શણગાર; રાયણ રૂઠી રે, જીહાં પ્રભુ પાય કરે, વિમળગિરિ રે, દેખત દુઃખ હરે, પુણ્યવંતાં પ્રાણી, પ્રભુજીની સેવા કરે. ૧ ગુણ અનંતા ગિરિવરનેરા, સિયા સાધુ અનંત, વળીરે સિદ્ધશે વાર અનંતી, એમ ભાખે ભગવંત ભવોભવકેરાં ૨, પાતીક દુર કરે. વિમળગિરિ વાવડીયું રસ કંપાકેરી, મણિ માણેકની ખાણ, નખાણ બહુ રાજે છે તીરથ, એવી શ્રી જિનવાણ સુખના નેહી ૨, બંધન દૂર કરે. વિમળગિરિ પાંચ કેડી શું પુંડરીક સિધ્યા, ત્રણ કેડી શું શામ; વીશ કેડી શું પાંડવ મુકતે, સિદ્ધક્ષેત્ર સિદ્ધ ઠામ, મુનિવર મેટા, અનંતા મુકિતવ. વિમળગિરિ ઐસે તીરથ ઓર નજગમેં, ભાખે શ્રી જિનભાણ; રગતિ કાપેને પાર ઉતારે હાલે, આપે કેવલનાણ; ભાવિજન લાવે ૨, જે એહની સેવા કરે. વિમળગિરિ. ૫ દ્રવ્યહવ શું પૂજન કરતાં, પૂ શ્રી જિનાય; ચિદાનંદ સુખ આતમભેદે, જતિ જાતિ મિલાય, કીરતી એહની રે, માણેક મુનિ કરે. વિમળગિરિ, ૬
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy