SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ પ્રભુ માહરા પોહતા મનના કોડ, એમ કહે ઉદયરતન કરજેડ. સાપ ઉમૈયા મુજને ઘણી, જીહો ભેટું વિમળગિરિરાય ઈ તારા મુજ પાંખડી, જો લળી લળી લાગું પાય કે મહતગાર હે રાજ રૂડા, મારા સાંભળ સુગુણા સડા. ૧ શેત્રુજે શિખર સેહામ, કહે ધન ધન રાયણરૂખ - ધન્ય પગલાં પ્રભુજીતણા, હે દીઠડે ભાગે ભૂખ કે મહ૦ ૨ ઈણ ગિરિ આવી સમોસર્યા, હે નાભિનરિ મહાર પાવન ધી વસુંધરા, જીહ પૂર્વ નવાણું વાર કે. મહ૦ ૩ પુંડરીક મુનિ મુગતે ગયા, છહ સાથે મુનિ પંચ કોડ પુંડરીક ગિરિવર એ થયા, જહેનમેનમે બે કર જોડ કે. મોહ૦ ૪ એણે તિરથે સિદ્ધયા ઘણા, હે સાધુ અનંતી ક્રોડ, ત્રણ ભુવનમાં જોઈતાં, કહે નહી કે એહની જેડ કે. મહ૦ પ મનવાંછિત સુખ મેળવે, જી જપતાં એ ગિરિરાજ; દ્રવ્યભાવ વૈરીત, છહે ભય જાયે સવી ભાંજ કે. મહ૦ ૬ વાચક રામવિજય કહે, જી નમો નમો તીરથ એહ, શિવમંદિરની શ્રેણી છે, જહે એહમાં વહી સદેહ કે. મોહ૦ ૭ તમે તે ભલે બિરાજે જી, શ્રી સિદ્ધાચક કે વાસી - સાહેબ ભલે બિરાજે,
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy