SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પણ સેવ એ. ગિરિવર વહ અદ્ધિ પામી, વરિએ શિવપદ કેવળ તા જાત જે. વિમળાચલ ૯ શેત્રુ ગઢના વાસી રે ગુજરે માન રે, સેવકની સુણી વાતે ૨ દિલમાં ધારજો રે, પ્રભુ મેં દીઠ તુમ હીદાર, આજ મુને ઉપન્ય હરખ અપાર સાહીબીયાની સેવા રે ભવદુઃખ ભાંગશે ૨. આંકણ૧ અરજ અમારી ૨ દિલમાં ધારજો રે, રાશી લખ ફેરા રે દૂર નિવાર ૨ પ્રભુ મને દુરગતિ પતે રાખ. પ્રભુ મને દરિસણ વહેલું દાખ સાથે ૨ દેલત સવાઈ રે સોરઠ દેશની રે, બલીહારી હું જાઉં રે તાહા વેશની ૨, પ્રભુ તારું રૂડું દીઠું રૂપ, મા સુરનર વંદને ભૂપ, સા૦ ૩ તીરથ કે નહિં રે શેત્રુંજા સારખું રે, પ્રવચન પેખીને કીધું મેં તે પારખું રે, રૂષભને જોઈ જોઈ હરખે જેહ, ત્રિભુવન લીલા પામે તેહ. માત્ર ૪ સદાય તે માગું રે પ્રભુ તારી સેવના રે, ભાવ ન ભાંજે રે જગમાં જે વિના રે,
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy