SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર કરાજ વળી સુખ તે ગિરિ પર પામીયા, બાહ્ય અત્યંતર શત્રુ કીધા છાર જે. વિમળચલ૦ ૦ યુગલા ધર્મ નિવારણ ઈણ ગિરિ આવીયા, વલ જિદજી પુરવ નવાણુ વાર જે કાંકરે કાંકરે સાધુ અનંતા સિદ્ધિયા, માટે નિશદિન સિદ્ધાચલ મન ધાર. વિમળાચલ૦ ૪ ગિરિ પગે ચઢતા તન મન ઉલસે, ભવસંચિત રવિ કૃત દૂર પલાય છે; સૂરજ કુંડે નાહિ નિર્મળ થાઈએ, જિનવર સેવી આતમ પાવન થાય જે વિમલાચલ૦ ૫ જવા નવાણું કરીયે તન મન લગ્નથી. ધરીએ શીલ સમતા વળી વ્રત પચ્ચખાણ છે, ગણુએ ગણુણું દાન સુપાત્રે દીજીએ, દ્વેષ તજી ધરે શત્રુ મિત્ર સમાન છે. વિમલાચલ૦ ૬ એ ગિરિ ભેટે ભવ ત્રીજે શિવસુખ લહે, પાંચમે ભવ તે ભવિયણ મુક્તિ વણાય છે; અરિ ધનેશ્વર શુભ ધ્યાને ઈમ ભાખીયે, પાપી અભવીને એ ગિરિ નવિ ફરસાય જે. વિમલાચલ૦૭ મૂળનાયક શ્રી આદિજિણુંજી ભેટિયે, રાયણ નીચે પ્રણો પ્રભુના પાય છે; બાવન જિનાલય ચૌમુખ બિંબને વદીયે, સમેતશિખર અષ્ટાપદ રચના અય . વિમળાચ૦૦ ૮ સલ તીરથને નાચક એ ગિરિ રાજી, તારણ તીરથ ભદધિમાંહિ પિત જે
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy