SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ લવતારક એ તીરથ ફરસી, હારે હું તે સુરજ કુંડમાં નાહીં રે જવ અષ્ટપ્રકારી કષભ નિણંદની, હર હુતે પૂજા કરીશ લય લાહી છે. પાર૦ ચાલે૫ તીરથ પતિ ને તીરથ સેવા, હારે એ તે સાચા મેક્ષના મેવા રે; ભવ સાત છઠ્ઠ દેય અઠ્ઠમ કરીને, હાંરે મને સ્વામીવચ્છલની હવા રે. પારચાલો૦ ૬ પ્રભુપદ પવા રાયણુ તલે પૂજી, હારે હું પામીશ હરખ અપાર રે, ભવ૦ રૂપવિજય પ્રભુ ધ્યાન પાયે, હરિ હું પામીશ સુખ શ્રીકાર છે. પારક ચાલે૭ ૨ વિમળાચલગિરિ ભેટે ભવિયણ ભાવશું, જેથી ભાભવ પાતિક દુર પલાય જે; નિકાચિત બાપ્પા જે કર્મ જ આકરાં, ગિરિ ભેટતાં શાણમાં સવિ ક્ષય થાય છે. વિમળાચલ૦ ૧ સાધુ અનંતા ઈસુ ગિરિ પર સિદ્ધિ વર્યા, રામ ભરત ત્રણ કેડી મુનિ પરિવાર જે. પાંચસે સાથે શીલગે શિવપ લીધું, પાંડવ પાંચે પામ્યા ભવને પાર જે. વિમળાચલ૦ ૨ નમિ વિનમિ આદિ બહુ વિદ્યાધરા, વળી થાવસ્થા અઇમત્તા અણગાર જે;
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy