________________
૧૫૦
• -
સર્વ સંગ છેડી કરી, કેવળજ્ઞાનને કાજે; અષ્ટ કમ ક્ષય કરી, પચ્ચા શિવપુર ધામે. ભારતે બિંબ ભરાવીએ, શત્રુંજય ગિરિરાય શ્રી વિજયપ્રભસૂરિતણા, ઉદયરતના ગુણ ગાય.
શ્રી સિદ્વાચળજીનાં સ્તવને.
ચાલે ચાલ વિમલગિરિ જઈએ રે, ભવજલ તરવાને; તમે જ્યણાએ ઘર પાયરે, પાર ઉતરવાને. એ આંકણી બાલ કાલની ચેષ્ટા ટાળી,
હરે હુતે ધર્મ યૌવન હવે પાયે રે, ભવ ભૂલ અનાદિની દૂર નિવારી, હાંરે હું અનુભવમાં લય લાયે રે. પાર૦ ચાલે ૧ ભવ તૃણું સવિ દૂર નિવારી, હાંરે મારી જિન ચરણે લય લાગી રે ભવ. સંવર ભાવમાં દિલ હવે ઠરીયું, હારે મારી ભવની ભાવઠ ભાંગી છે. પાર૦ ચાલે૨ સચિત સર્વને ત્યાગ કરીને, હારે નિત્ય એકાસણુ તપ કારી રે; ભાવ પરિક્રમણ દેય ટંકનાં કરશું, હાંરે ભલી અમૃતક્રિયા દિલ ધારીરે. પર૦ ચાલે. ૩ વ્રત ઉચ્ચરશું ગુરૂની સાખેં, હાંરે હું યથાશક્તિ અનુસાર રે; ભવ ગુરૂ સાથે ચડશું ગિરિ પાજે, . હારે એ તે દિધિ બૂડતાં તારે છે. પાર૦ ચાલ૦ ૪