SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ મરૂદેવીને નદન રૂડ, નાભિ નરિદ મલ્હાર, જુગલા ધમ નીવારણ આવ્યા, પૂરવ નવાણુંવારતમે તે. ૧ મુળદેવને સનમુખ રાજે, પુંડરીક ગણધાર; પચક્રોડક્યું ચિત્રી પુનમે, વરીઆ શોવવધૂ સાર. તમે તે ૨ સહસકોટ દક્ષિણ બિરાજે, જિનવર સહસ વીશ, ચઉદશે બાવન ગણધરનાં પગલાં પૂજે જગીશ. તમે તે ૩ પ્રભુ પગલાં રાયણ હેઠ, પૂછ પરમાણુંદ અષ્ટાપદ ચકવીશ જિનેશ્વર, સમેત વીશ જિલુંદ. તમે તે ક મેરૂ પર્વત ચિત્ય ઘણેર, ચઉમુખ બિંબ અને બાવન જિનાલય દેવળ નીરખી, હરખ હહુ અતીરેક. તમે તે પ સહસ્ત્રફણાને શામળા પાસજી, સમવસરણ મંઢાણું છીપાવશીને ખડતરવશી, કંઈ પ્રેમાવશી પરમાણ. તમે તે ૬ સંવત અઢાર ઓગણપચાશે, ફાગણ અષ્ટમી દિન ઉજવળ પક્ષે ઉજવળ હુએ, ગિરિરરસ્યા મુજ મન. તમે તા. ૭ ઇત્યાદિક જિનબિંબ નીહાળી, સાંભળી સિદ્ધની શ્રે ઉત્તમ ગિરિવર કેણી પરે વીસરે, પદ્યવિજય કહે છે. તમે તે ૮ મનના મરથ સવિ ફળ્યાએ, સિધ્યા વાંછિત કાજ, પૂજે ગિરિરાજને રે મા એ ગિરિ શાશ્વતેએ, ભવજળ તરવા જહાજ, પૂજે૧ મણિ માણેક મુકતાફળે એ, રજત કનકના પુલ પજે. કેસર ચંદન ઘસી ઘણાએ, બીજી વસ્તુ અમૂલ. પૂજે૨ છ અંગે દાખીએાએ, આઠમે અંગે ભાખ પૂજા સ્થિરાવળી પયન્ને વર્ણવ્યાએ, એ આગમની સાપ. પૂ૩
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy