SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ 139 ઢસા કલ્યાણુક મ્હાતાં, પાથી જોઇ જોઇને હરખા, આજ૦ ૪ સુવ્રત શેઠ થયા યુદ્ધ શ્રાવક, મૌન ધરી મુખ રહીચા; પાવકપુર સઘળા પરાલ્યા, એહના કાંઈ ન કહીયેા. આજ૦ ૫ આઠે પહેાર પાસડુ તે કરીએ, ધ્યાન પ્રભુનું ધરીએ; મન વચ ઢાયા ને વશ કરીએ, તે ભવસાયર તરોએ, માજ ર 8ોસમિતિ ભાષા ન ખેલે, આડુ અવળુ પેખે; પશ્ચિમણાજી' પ્રેમ ન રાખે, કહેા કેમ લાગે લેખે, કર ઉપર તા માળા ફરતી, છત્ર ક્રૂરે વનમાંહી, ચિતડું તા ચિહું દિશિયે ડાલે, ઇશુ ભજને સુખ નાહિ, આજ ૮ પૌષધશાલે ભેગાં થઈને, ચાર કથાવલી સાથે; કાંઇક પાપ મિટાવણ આવે, ખારગણું વળો બાંધે. માજ એક ઊઠ'તી આળસ મરડે, બીજી "ધે બેઠી, નક્રિયામાંથી કાઇક નિસરતી, જઈ દરીયામાં પેઠી. આજ૦ ૧૦ આઈ ખાઈ નણંદ ભાજાઇ, ન્હાની માટી વહુને; સાસુ સસરા મા ને માસી શીખામણ છે સહુને, માજ ૧૧ ઉદયરત્ન વાચક ઉપદેશે, જે નર નારી રહેશે; સહુમાંહે પ્રેમ ધરીને અવિચળ લીલા લહેશે. આજ૦ ૧૨ શ્રી દ્વેષ-અગીયારમા પાપસ્થાનકની સજાય. આજ૦ ૭ ૨ દ્વેષ ન રિચે લાલન, દ્વેષ ન ધરિયે; દ્વેષ તજ્યાથી લાલન, શિવસુખ વરીચે, લા॰ શિ યાપસ્થાનક એ અગીયારમું, '' દ્વેષ રહિત ચિત્ત તે રૂડું લા॰ હા૦૧ ચરણુ કરણ ગુણુ બની ચિત્રશાળી, દ્વેષ ઘૂમે ડાય તે વિકાળી. લા॰ તે ૨
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy