SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ મૃગશિર અજીઆળી અગીયારસ સુવિચાર, પૌષધવિધિ પાળી લહું તરીએ ભવપાર. ૧ કલ્યાણક હુઆ જિનના એક સે પચાશ, તસ ગણુરું ગણતાં પહોંચે વંછિત આશ; હાં ભાવ કરીને કીજે ઉપવાસ, મૌનવ્રત પાળી છડી જે ભવપાસ. ૨ ભગવતે ભાગે શ્રી સિદ્ધાન્ત મોઝાર, અગીઆરસ મહિમા માગશર પખ સુદિ સાર સવિ અતીત અનામત વર્તમાન સુવિચાર, જિનપતિ કલ્યાણક છેડે પાપવિકાર. . એવણ વાહન સુરપતિ અતિ બળવંત, જિમ જગ જસ ગાજે રથણકાન્ત હસંત, તપ સાનિધ્ય કરજે મૌન અગીઆરસ સંત, તવ કીતિ પયરે શાશન વિનય કરત. ૪ શ્રી મૌન એકાદશીની સજઝાય. આજ મારે એકાદશી રે, નણદલ મૌન કરી મુખ રહીએ, પૂછયાને પડતર પાછા, કેહને કાંઈ ન કહીએ. આજ૦ ૧ હારે નણદોઈ તુજને વહાલ, મુજને તારે વીરે, ધુમાડાના બાચકા ભરતાં, હાથ ન આવે હીરો. આજ૦ ૨ ઘરને ધંધો ઘણે કર્યો, પણ એકે ન આવ્યું આડે પરભવ જાતાં પાલવ ઝાલે, તે મુજને દેખાડે. આજ ૩ માગશર સુદિ અગ્યારસ મટી, નેવું જિનનાં નીર,
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy