________________
શેઠને સુખીયે રેખીને રે, જન કહે એ ધમ સાર. પ્રેમ સહિત આરાધતાં રે, કીતિવિજય જયકાર. (ત્રુટક) કાંતિવિજય જયકાર સદાઈ, '
નિત્ય નિત્ય સંપદા હાઈ સવાઈ એ તિથિ સકલતણે મન ભાવી, પહેલી ઢાળ થઈ સુખદાઇ. જી ૧૧
ઢાળ ૨ જી એક દિવસે ૨, શેઠ સુવ્રત પિસહ ધરે, સહ કુટુંબે રે, ૩ણો સમય કાઉસગ્ગ કરે, તવ આવ્યા રે, ચાર લેવા ધન આગાણે, કસી બાંધે રે, ધનની ગાંસડી તક્ષણે. (બુટક) તક્ષણે બાંધ્ય દ્રવ્ય બહુલ, શિર ઉપાડી સંચરે, તવ દેવ શાસનતણે થંભ્યા, ચોર ચિંતા અતિ કરે, દીઠા પ્રભાતે કેટવાળ, બાંધી સેપ્યા રાયને. વધ હુકમ દીધે રાયે તવ તિહાં, શેઠ આવ્યા બાઈને ૧૨ નૃપ આગળે રે, શેઠ મૂકી તિહાં ભેટયું; છોડાવ્યું રે, ચાર સહનું બંધણું; જગમાં વચ્ચે રે, મહિમા શ્રી જિન ધર્મને
કંઈ છેડે રે, મિથ્યાત્વ મારગ ભરમને. (ત્રુટક) મિથ્યાત્વ મારગ તજી પુરજન, જૈન ધર્મ અંગી કરે,
એક દિવસ ધગધગ કરત ઉદભટ. અનિ લાગી તિણે પુરે મળે તે મંદિર હાટ સુંદર,
લોકનાઠા ધસમસે, સહ કુટુંબ પાષા સહિત તિણે દિન, શેઠ બેઠા સમરસે. ૧૩ જનબેલે શેઠ સલુણ સાંભળે, હઠ કાં કર,
ના અગ્નિમાં કાંબળે