________________
૧૨૭
શેઠ ચિંતવેરે, પરિષઠ સહશું તેસહી; વ્રતખંડન રે,
એણે અવસરે કરશું નહીં (ટક)નહી યુકત મુજને વ્રત વિલેપન, એમ રો દઢતાગ્રહી, પુર બન્યું સઘળું શે ઠાર હાટ તે ઉગર્યાસી, પુરક અચરજ દેખી સઘળો, અતિ પ્રશંસે દઢપણે
હવે શેઠ કરે સામાન રૂડે, ઉજમણું કરવા તણે. ૧૪ મુકતારૂળરે, મણિ માણિકયને હીરલા, પીરેજીરે, વિમલક અતિભલા, સ્વર્ણાદિકરે, સપ્ત ધાતુ મળી રૂડી, ક્ષીદક પ્રમુખ વિવિધઉંબર વળી, (વુડ) ધાન્યને પકવાન્નબહુવિધ ફફૂલ મન ઉજળ, અગ્યાર સંખ્યા એક એકની, હવે શ્રી જિન આગળ, જિન ભક્તિ મંડે રીત ખડે કાજલે નરભવ તણે, મહિમા વધારે સુનિધિ દ્વારે,
ભવ સુધારે આપણે. ૧૫ સાતે ક્ષેત્રે ખર ધન મન ઉલસે, સંઘ પૂજારે સ્વામી ભક્તિ કરે હસે, દીચે મુનિને રે, જ્ઞાનેપકરણ શુભ મને, અગ્યારશ છે, એમ ઉજવી તેણે સુવતે, (ગુટક) તેણે સુવતે એક દિવ વાંદ્યા, સુરિ જયશેખર ગુરૂ સુણ ધમ અનુમતિ માગી સુતની, લીયે સંયમ સુખકરૂ, અગ્યારતરૂણી ગ્રહી સંયમ, તપ તપી અતિનિર્મળું; કહી નાણુકેવળ મુકિત પહ, લલ્લું સુખ ધન ઉજળું. ૧૯ દયસો છઠરે, એક સે અઠ્ઠમ સારરે, ષટ માસીરે, એક ચમાશી ચાર ઈત્યાદિકરે સુવત મુનીવર તપ કરે, અગ્યારશ રેતે તીથી