________________
(ગુટક) સુવ્રતને વિદાત વખાણું, ધાતકીખંડ વિજ્યાપુરી જાણે, પૃથ્વી પાળ તિહાં રાજ વિરાજે, ચંદ્રાવતી તસ રાણી છાજે. ૭૦ ૫ વાસ વસે વ્યવહારીએ રે, સુર નામે તિહાં એક, સદગુરૂ મુખે એકઠીન ગ્રહી, અગ્યારશ સુવિવેક (ગુટક) અગ્યારસ સુવિવેકે લીધી, રૂડી ઉજમણાની વિધિ કીધી, પેટ શૂળથી મરણ લહીને, પહેઓ અગ્યારમે સ્વર્ગ વહીને જી. ૬ એકવીશ સાગર તણે ૨, પાળી નિરૂપમ આય; ઉપયે જિહાં તે કહું રે, સુણજો જાદવરાય. (ગુટક) સુણજે જાદવરાય એકચિત્તે, સારીપુર વસે શેઠ સમૃદ્ધદત્તે, પ્રીતિમતી તસ ધરણને પેટે, પુત્રપણે ઉપ પુયે ભેટે છે. ૭ જન્મ સમયે પ્રગટ હુવા રે, ભૂમિથી સબળ નિપાન ઉચિત જાણી તસ થાપીયે રે, સુવ્રત નામ પ્રધાન; (ગુટક) સુન્નત નામ ઠ માય તાયે, વાળે કુમાર કળાનિધિ થાયે, અગ્યાર કન્યા વર્યાં સમ જોડી, અગ્યારહાયસ્થિર સુવર્ણ કેડી. જી૮ વિકસે સુખ સંસારનાં રે, ગંદુક સુર જેમ અન્ય દિવસ સહગુરૂ મુખે રે, દેશના સુણી તેણે એમ, (ગુટક) દેશનામાં સુર્યું એમ મહાતમ,
બીજ પ્રમુખ તિથિઓ અતિ ઉત્તમ, સાંભળીને ઈહાપોહ કરત, જતિસ્મરણ લ@ ગુણવતે. છ ૯ કરજેડી સુવ્રત એમ ભણે રે, વરસ દિવસમાં સાર; દિવસ એક મુજ દાખવે છે, જેથી હાય ભવપાર. (ગુટક) જેહથી હાય ભવપાર તે દાખે,
. ગુરૂ કહે મન એકાદશી રાખે તેતહત્તિ કરી વિધિ શું આરાધે, માગશર સુદિ એકાદશી સાધે.૧૦