________________
128
એમ ખાર તપ નિધ સાઢ સાધન, ધ્યાન જિનગુણુ અનુસરી; શ્રીનય વિજય છુધ ચરણ સેવક, જશવિજય જયશ્રી વી. ૧
એકાદશીનુ સ્તવન ત્રીજી
ઢાળ ૧ લી
દ્વારિકા નગરી સમાસૂર્યા રે, બાવીશમા જિનચંદ, એ કર જોડી ભાવશું રે;
પૂછે કૃષ્ણ નરી'દ, (ત્રુટક) પૂછે કૃષ્ણ નરિ વિવેકે, સ્વામી અગ્યારશ માની અનેકે, એહ તણેા કારણ મુજ દાખા, મહિમા તિથિના યથાર્થ દાખ્યા, છરે જિષ્ણુદજી રે ૧ નેમિ કહે કેશવ સુડ્ડા રે, પર્વ વડું છે એહ; કલ્યાણક જિનનાં કહ્યાં રે, ઢઢસા એણે દિન જેહ. (૩ટક) દોઢસા એણે ક્રિન સૂત્ર પ્રસિદ્ધ, કલ્યાણુક દશક્ષેત્રનાં દ્વીધાં; અતીત અનાગત ને વર્તમાન, સત્ર મળી ઢાંઢસા તસમાન. જી૦ ૨ પવૃક્ષ તમાં વા રે, દેવમાંહે અરિ'ત;
ચક્રવર્તી નૃપમાં વડો રે, તિથિમાં તિમ એ હુંત, (છુટક) તિથિમાં તિમ એ હુંત વડેરા, બેઠે ક્રમ સુભટના ઘેરા; મૈન આરાધે શિવપદ આપે, સકટ વેલતણા મૂળ કાપે. જી૦ ૩ અહેાસ્ત પાસ કરીરે, માન તપ ઉપવાસ;
અગ્યાર વરસ આરાષીયે મૈં, વળી અગ્યારહુ માસ.
(૩ટક) વળી અગ્યારહ માસ જે સાથે, મન વચ કાર્ય શુદ્ધ આરાધે, ભવભવ સુખીયા તે નર થાશે, સુવ્રત શેઠ પરે ગવાશે, જી ૪ કૃષ્ણ કહે સુન્નત કીએ હૈં, કિમ પામ્યા સુખ સાત; નેમ કહે કેશવ સુણેા રે, સુવ્રતને અવદાત;