SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ તસ કુખે અવતાર, સચિત્ર શુભ સ્વપ્નર, જનમે પુત્ર પવિત્ર, ઉત્તમ ગ્રહ શુકનેરી, ૮ નાલ નિક્ષેપ નિધાન, ભૂમિથી પ્રગટ હરી ગર્ભ દેહદ અનુભાવ, સુવ્રત નામ ઠભેરી. ૯ બુદ્ધિ ઉદ્યમ ગુરૂ જેમ, શાજા અનેક ભોરી; યૌવનવય અગીયાર, રૂપવંતી પરરી . ૧૦ જિનપુજન મુનિદાન, સુવત પચ્ચખાણ ધરેરી, અગીયાર કંચન કોડ, નાયક પુણ્ય ભરેરી. ૧૧ ધર્મષ અણગાર, તિથિ અધિકાર કહેરી, સાંભળી સુવ્રત શેઠ, જાતિસ્મરણ લહેરી. ૧૨ જિન પ્રત્યય મુનિ શાખ, સકતે તપ ઉચ્ચરેરી એકાદશી દિન આઠ, પહેરે પિસે ધરી. ૧૩ - ઢાલ ત્રીજી પનિ સંયુત પિસહ લીધે, સુવ્રત શેઠે અન્યદા. અવસર જાણી તસ્કર આવ્યા, ઘરમાં ધન લુંટે તા. ૧ શાસન ભક્ત દેવી શકતે, ચંપા તે બાપડાજી, કેલાહલ સુણી કેટવાળ આવ્ય, ભૂપ આગલ ધર્યા રાંકડા. ૨ પિસહુ પારી દેવ જુઠારી, દયાવંત લેઈ ભટણ રાયને પ્રણમી ચાર મુકાવી, શેકે કીધાં પારણાંજી. 8 અન્ય દિવસ વિશ્વાનર લાગે, સૌરીપુરમાં આકરેજી, શેઠજી પિસહ સમરસ બેઠા, લક કહે હઠ કાં કરો. ૪ પશે હાટ વખારે શેઠની, ઉગરી સૌ પ્રશંસા કરે, હરખે શેઠજી તપ ઉજમણું, પ્રેમદા સાથે આદરેજી, ૫
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy