________________
પુત્રને ઘરને ભાર ભળાવી, સવેગી શિર સેહરણ, ચહનાણી વિજય શેઅરસૂરિ, પાસે તપ વ્રત આરે છે. જે એક ખટમાસી ચાર ચઉમાસી, દસય છઠ્ઠ સો અઠ્ઠમ કરે છે, બીજા તપ પણ બહુશ્રુત સુત્રત, મૌન એકાદશી વ્રત ધરેજી. ૭ એક અધમ સુર મિથ્યાદષ્ટિ, દેવતા સુવ્રત સાધુનેજી, પર્વોપજિત કર્મ કરી, અંગે વધારે વ્યાધિને છ. ૮ કમેં નીચે પાપે જડી, સુર કહે જાઓ ઔષધ ભણું છે, સાધુ ન જાયે રોષ ભરાયે, પાટુ પ્રહારે હયે મુનિજી. ૯ મુનિ મન વચ કાય વિશે, ધ્યાન અનલ દહે કમને, કેવલ પામી જિતમદ રામ, સુવ્રત નેમ કહે શ્યામજી. ૧૦
હાલ ચેથી કાન પયપે તેમને એ, ધન્ય ધન્ય યાદવ વંશ જિહાં પ્રભુ અવતર્યા એ, મુજ મન માનસ હં;
જય જિન નેમને એ. ૧ ધન્ય શિવારેવી માવડી એ, સમુદ્રવિજય ધન્ય તાત. સુજત જગત ગુરૂ એ, રત્નત્રયી અવદાત. જયે ૨ ચરણ વિરાધી ઉપને એ, હું નવમે વાસુદેવ , તિણે મન નવી ઉલસે એ, ચરણે ધરમની સેવ. ૦ ૩ હાથી જેમ કાદવ કાગે , જાણું ઉપાદેય હેય. જો તે પણ હું ન કરી શકું એ, દુષ્ટ કર્મને લેય. જ. ૪ પણ શરણું બલીયાતણું એ, કીજે સીઝે કાજ જયે એવાં વચનને સાંભળીએ, બાંહ ગ્રાની લાજ. . ૫ નેમ કહે એકાદશી એ, સમક્તિ યુત આરાધ. જ્ય થાઈશ જિનવર બારમો એ, ભાવિ વીશી એ લદ્ધ. જ. ૬