________________
નરપતિ દાહિણ ધાતકી ખંડ, પશ્ચિમ દિશિ ઈષકારથી; નરપતિ વિજય પાટણ અભિમાન, સાચે નૃપ પ્રજાપાલથી ૯ નરપતિ નારી ચંદ્રાવતી તાસ, ચંદ્રમુખી ગજ ગામીની નરપતિ શ્રેષ્ઠી શું વિખ્યાત, શીયલ સલીલા કામોની. ૧૦ નરપતિ પુત્રાદિક પરિવાર, સાર ભૂષણ ચીવર ધરી નરપતિ જાયે નિત્ય જિનગેહ, નમન સ્તવન પુજા કરે. ૧૧ નરપતિ પિષે પાત્ર સુપાત્ર, સામાયિક પસહ વરે; નરપતિ દેવવંદન આવશ્યક કાલવેળાએ અનુસરે. ૧૨
ઢાળ ૨ જી, એક દિન પ્રણમી પાચ, સુવ્રત સાધુ તણારી;
વિનચે વિનવે શેઠ, મુનિવર કરી કરૂણારી. ૧ દાએ મુજ દિન એક, થડે પુણ્ય કયારે
વાધે જિમ વડબીજશુભ અનુબંધી થયરી. ૨ અનિલખે મહાભાગ્ય, પાવન પર્વ ઘણારી;
એકાદશી સુવિશેષ, તેમાં સુણ સુમનારી. ૩ સિત એકાદશી સેવ, માસ અગ્યાર લગેરી;
અથવા વરસ અગ્યાર, ઉજવી તપણું વગેરી. ૪ સાંભળી સદ્દગુરૂ વેણ, આનંદ અતિ ઉલ્લોરી;
તપ સેવી ઉજવીય, આરણ સવળે વસ્યોરી, ૫ એકવીશ સાગર આય, પાળી પુણ્ય વસેરી,
સાંભળ કેશવરાય, આગળ જેહ થશેરી. ૬ , સોરીપુરમાં શેઠ, સમૃદ્ધદત્ત વડેરી,
પ્રીતિમતિ પ્રિયાયાસ, પુશ્ય જોગ જડયોરી. ૭