________________
ઉજમણું પણ કીજીએ, ચિત્ત ધરી ઉલ્લાસ, પાઠાં ને વટાણાં, ઈત્યાદિ ક ખાસ
૧૦ ઈમ એકાદશી ભાવણ્ય, આરાધે નરરાય, ક્ષાયિક સમિતિને હણી, જિન વંદી ઘેર જય. ૧૧ એકાદશી ભવિય ધરે, ઉજજવલ ગુણ જિમ થાય; ક્ષમાવજય જસ ધ્યાનથી, શુભ સુરપતિ ગુણ ગાય. ૧૨
શ્રી એકાદશીનું સ્તવન પહેલું.
ઢાળ : લી. જગપતિ નાયક નેમિનિણંદ, દ્વારિકા નયરી સમસર્યા જગપાત વરવા કૃષ્ણ નરિદ, દવ કેડશું પરિવર્યા. ૧ જગપતિ ઘગુણ ફૂલ અમૂલ, ભક્તિ ગુણે માલા રચી, જગપતિ પૂછ પૂછે કૃષ્ણ, ક્ષાયિક સમકિત શિવરાચ ૨ જગપતિ ચારિત્ર ધર્મ અશકત, રકત આરંભ પરિગ્રહ જગપતિ મુજ આતમ ઉદ્ધાર, કારણ તુમ વિણ કોણ કહે. ૩ જગપતિ તુમ સરિખ મુજ નાથ, માથે ગાજે ગુણની જગપતિ કોઈ ઉપાય બતાવ, જેમ કરે શિવ વધુ કતલે. ૪ નરપતિ ઉજજવલ માગશિર માસ, આરાધે એકાદશ; નરપતિ એકસો ને પચાસ, કલ્યાણક તિથિ ઉલસી, ૫ નરપતિ દશ ક્ષેત્રે ત્રણ કાળ, વીશી ત્રીશે મળી, નરપતિ નેવું જિનનાં કલ્યાણ, વિવરી કહુ આગળ વળી. ૬ નપતિ અર દીક્ષા નમિ નાણુ, મહત્રી જન્મ વ્રત કેવલી. નરપતિ વર્તમાન વીશી, માંહે કલ્યાણક આ વળી. ૭ નરપતિ મૌનપણે ઉપવાસ દેસે જપમાલા ગણે નરપતિ મન વચ કાર પવિત્ર, ચારિત્ર સુ સત્રત તા. ૮