SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ વિહાય રાજય ચપલબજાવ, રામતી રાજકુમારીકાં ચ, થતા સલીમ ગિરિનાર શેલ, જે વ્રત કેવલ મુક્તિયુકમ ૨ વિશેષગીર મૌલિરત્ન, જીતેન્દ્રિય વિહિત પ્રયત્નમ, તમુસ્મામન્દ નિધાનમક, નમામિ નેમિં વિલક્ષદ્વિવેકમ ૩ ૩ નેમિજિનેશ્વર ગુણનીલે, બહ્મચારી શિરાર સહય પુરૂષશુ આહરી, દક્ષા જિનવર સાર. પંચાવનમેં દિન લઈ, નીરૂપમ કેવળના વિક જીવ પઠિલવાવિચરે મહીયંત જાણુ. વિહાર કરતાં આવીયા એ, બાવીશમાં જુનરાય દ્વારીકા નયરી સપિસર્યા, સમવસરણ તિહાં થાય. બાર પરિષદ તિહ મળી, ભાખે જિનવર ધર્મ સવ પર્વ તિથિ સાચ, જિમ પામે શિવશર્મ; તવ પુછે હરિ નેમને, દાખે દિન મુજ એક ડે ધર્મ કર્યા થકી, શુભફળ પામું અનેક નેમ કહે કેશવરુણે, વરસ દિવસમાં જેમ, માગશર શુદિ એકાદશી, એ સમ અવર ન કોય. ઈણ કોન કલ્યાણક થયાં, નેવું જિનનાં સાર; એ તિથિ વિધિ આરાધતાં, સુવત થયે ભવપાર. તે માટે મોટી તિથિ, આરાધો મન શુદ્ધ, અહેરાત્ર પિસહ કરે, મન ધરી આતમ બુદ્ધ હસે કલ્યાણક તણું, શુઝુર્ણ ગણે મન રંગ; મન કરી આરાધીએ, જિમ પાસે સુખ સંગ
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy