SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ મૌન એકાદશીનાં ચૈત્યવંદન. શાસન નાયક વીરજી, પ્રભુ કેવલ પાયે સંધ ચતુર્વિધ સ્થાપવા, મહસેન વન આ. માધવ સિત એકાદશી, સોમલ હિજ યજ્ઞ, ઇદ્રભૂતિ આદે મલ્યા, અકાદશ વિજ્ઞ. એકાદશસે ચઉગુણે, તેહને પરિવાર વેદ અર્થ અવળે કરે, મન અભિમાન અપાર. જીવાદિક શંસય હરીએ, એકાદશ ગણધાર, વિરે સ્થાપ્યા વંદીએ, જિન શાસન જયકાર. મહિa જન્મ અમહિલપાસ, વર ચરણ વિલાસી; ઋષભ અજિત સુમતિ નિમિ, મલ્લિ ઘનઘાતી વિનાશી. ૫ પદ્મપ્રભ શિવલાસ પાસ, ભવભવનાં તેડી; એકાદશી દિન આપની, રૂદ્ધિ સથળી જેડી. દશ ક્ષેત્રે ચિહું કાળનાં, ત્રણ કલ્યાણ વરસ અગ્યાર એકાદશી, આરાધે વરનાણું. અગીયાર અંગ લખાવીએ, એકાદશ પાઠાં, પુજી ઠવણું વટણા, મશો કાગળ કાંઠા અગીયાર અવત છાંડવા રે, વહ પડિમા અગીયાર ખિમાવિજય જિનસાસને, સફળ કરો અવતાર. ૯ વિશુદ્ધ વિજ્ઞાનભુતાં વરેણ, શિવાત્માન પ્રશમાકરેણ, ચેના પ્રયાસન વિનેવ કામ, વિજિત્ય વિદ્ધાન્તન પ્રકામ... ૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy