SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પરદ પવાવતી દેવી, સેવા કરે પ્રભુ આગે શ્રી હર્ષવજય ગુરૂ ચરણ કમલની, રાજવિજ્યની સેવા માગે છે કે પિષ દશમી (માગશર વદી દશમ) કેશી ગણધરની સજઝાય. એ દોય ગણધર પ્રણમીએ, કેશી ગાયમ રાવત હે મુર્ણિ, બહુપરિવાર પરવર્યો, ચઉનાણી ગુણ ગાત છે. મુ. એ દેય ગણધર પ્રણમીયે. ૧ સંઘાડા દેય વિચરતા, એકઠા ગોચરીયે મોલંત છે. પૂછે ગૌતમ શિષ્ય તિહાં, તમે કુણગચછના નિગ્રંથ . મુળ એ દેય. ૨ આમ ગુરૂ કેશી ગણધરૂ, પ્રભુ પાસતણા પટધાર હે; મુ સાવથ્થી પાસે સમસર્યા તિહાં તંદુકાન મહાર . મુ. એ દેય છે ચાર મહાવ્રત અતણાં કારણે પડિક્રમણ દેય હેમુ. રાતાં પીલાં વસ્ત્ર વાવરું, વલી પંચવરણ જે હોય તે, મુ. એ દેય. ૪ શુદ્ધ મારગ છે મુકિતને, અમને કપે રાજપિંડ હૈ મુ. પાર્થ જિનેશ્વર ઉપદિશે, તમે પાલે ચારિત્ર અખંડ હે મુત્ર દોય. ૫ ગૌતમ શિષ્ય કહે સાંભ, અમે પંચ મહાવત ધાર હે. મુળ પકિમણું પચ અમ સહિ, વલી વેતવસ મને હાર હો. મુએ દય૦ ૬
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy