SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ઘન ઘસીય બનાવન, કેશરના રગળ, તેમાં તમે ભેળે, કસ્તુરીના ઘેલ; તેણે શું પજે, ચકવીસે જીણું જેમ દેવ દાખ જાવે, આવે ઘર આણંદ. ૨ ત્રિગટે જન બેઠા, રોહિએ સુંદર રૂપ તસ વાણી સુવા, આવી પ્રણમે ભૂ૫ વાણી જોજનની, સુણો ભવિયણ સાર; તે સુણતાં હશે, પાતિકને પરિહાર. ૩ પાય મઝમ રમઝમ ઝાંઝર ઝમકાર, પદ્માવતી બે પાશ્વતણે દરબાર, સંઘ વિઘ હરજો, કરજો જય જયકાર; એમ સાભાગ્યવિજય કહે, સુખ સંપત્તિ દાતાર. ૪ પિસીદશમ દિને પાસ નેશ્વર, જનમ્યા વા વાય, જનમ મહેચ્છળ સુસ્પતિ કીધે, વલીય વિશેષે રાયજી છપ્પન દિકમર હલરા, સુરનર કિનર ગાજી; અશ્વસેન કુલ મલવંતસે, ભાનુ ઉદય સમ આયોજી. ૧ પિસીદસમ દિન આંબિલ કરીએ, જેમ ભવસાયર તરીયે, પાસ જીદનું ધ્યાન ધરતાં, સુકૃત ભંડાર ભરીએજી; રૂષભાદિક ઇનવર જેવાશે, તે સેવે ભલે ભાવેજી; શિવરમણી વરી નિજ બેઠા, પરમપદ હાજી. ૨ | કેવળ પામી ત્રિગડે બેઠા, પાસ જીનેશ્વર સાર; મધુર ગીશાએ દેશના દેવે, ભવિજન મનસુખ કારજી, દાન શીલ ત૫ ભાવે આદરસેં, તે તરસે સંસારજી, '. આ ભવ પરભવ નવર જપતાં, ધર્મ હસે આધાર. ૩ સકલ દિવસમાં અધિકે જાણી, દશમી દિન આરાધોજી, વેવિશ જીન મનમાં હયાતાં, આતમ સાધન સાધો,
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy