SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ નેહાદિક ભેટે જાણી , મત હણ જો સક્ષમ પ્રાણી છે, પડિલેહિ સવિ વાવરજે રે, ઉપકરણે પ્રમાદ મા કરજો રે. કહે. ૫ જાણએ ડગલાં ભરજે રે, વાટે ચાલતાં વાત મ કરે રે, મત જોતિષનિમિત્ત પ્રકાશ, નિરખે મત નાચતમાસ રે. કહે. ૬ દીઠું અણદીઠું કરજે રે, પાપ વયણ ને શ્રવણે ધરજે, અણુસુજતે આહાર તજજે રે, રાતે સન્નિધી વિવિજો રે કહે છે બાવીશ પરિસહ સહેજો રે, દેહ દુખે ફલ સદહેજે રે, અણુ પામે કાપણમકર રે, તપ શ્રતને મદનવિ ધરજેરે. કહે. ૮ સ્તુતિ ગાળે સમતા ગ્રહજો રે, દેશ કાલ જોઇને રહેજો રે, ગૃહસ્થ શું જાતિ સગાઈ રે, મત કાઢજે મુનિવર કરે. કહે ૯. ન રમાડે ગૃહસ્થનાં બાળ રે, કરો ક્રિયાની સંભાળ રે; યંત્ર મંત્ર ઔષધના ભામાશે, મત કરને કુતિના કામરે. કહે૦૧૦ Bધે પ્રોતિ પૂરવલી જાય છે, વલી માનેં વિનય પલાય રે; માયા મિત્રાઈ નસાડે છે, સવિગુણ તે લેભ નસાડે રે. કહે૧૧ તે માટે કષાય એં ચાર રે, અનુક્રમેં હમજે અણગાર રે, ઉપશમશું કેવલ ભાવે રે, સરલાઈ સંતેષ સભાવે છે. કહે ૧૨ બ્રહ્મચારીને જાણ જે નારી રે, જૈસી પિપટ ને મારી રે, તેણે પરિહર તસ પરસંગરે, નલવાડ ધર વલિચંગ રે. કહે૧૩ રય લેલુપ થઈ મત પિષે રેનિજ કાયા તપ કરીને શેષ , જાણે અથિર પુદ્ગલપિંડરે, વ્રત પાળજે પંચ અખંઠરે. કહે. ૧૪ કહ્યું દશવૈકાલિકે એમ રે, અધ્યયને આઠમે તેમ કરે ગુરૂ લાભવિજયથી જાણી રે, બુધવૃદ્ધિવિજય મન આણે રે. કહે૧૫
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy