SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ નગન માસ ઉપાસિયા, સુ॰ સીથ લીધે કુશ અન; ગુરુ ગર્ભ અનંતા પામશે, સુ॰ જો છે. માયા મન્ન, ગુ૦ ૨ કેશલેાચ મળારણુ, સુ॰ ભૂમિ શય્યા વ્રત યાગ. ૩૦ સુકર સકળ છે સાધુને, સુ॰ દુષ્કર માયા ત્યાગ. ગુ॰ ૩ નયન વચન આકારનું, સુ ગેાપન માયાવત; શુ જેહ કરે અસતી પર, સુ॰ તે નહિં હિતકર તત. ગુ॰ ૪ કુસુમપુરે ઘરે શેઠને સુવ હેઠે રહ્યા સ'વિજ્ઞ; ગુ ઉપર તસ બીજો રહ્યો, સુ॰ મુત્કલ પણ સુગુન. ગુરુ પ દંભી એક નિ ંદા કરે, સુખી ધરે જીણુ રાગ, ગુ॰ પહેલાને ભવ દુસ્તર કહે, સુ॰ બીજાને કેવળ તાગ; ગુ॰ ૬ વિધિ નિષેધ નવિ ઉપદિશે, સુ॰ એકાંતે ભત્રવત; ગુ કારણે નિ:કપટી થવું, સુ॰ એ આણા છે તંત. ગુ॰ છ માયાથી અળગા ઢળા, સુ॰ જીમ મળેા મુત્તિનું રંગ; ગુ૦ સુજસ વિશ્વાસ સુખી રહેા, સુ॰ લક્ષણ આવે અંગ. ગ્રુ૦ ૮ શ્રી દશવૈકાલીકના આઠમા અધ્યયનની સજ્ઝાય. કહું શ્રી ગુરૂ સાંભલે ચેલા હૈ, આચારે જે પુણ્યના વેલા ૨; *ાય વિરાણુ ટાàા રે, ચિત્ત ચાખે ચારિત્ર પાલા ૨. કહે - ૧ પુઢવી પાષાણુ ન ભેદ રે, લકુલ પત્રાદિ ન છે ૐ; બીજ કુંપલ વન મત જો રે, જીવ વિરાધનથી ડરજો રે, કહે ર વલી અગ્નિ મલેટા ભાઇ રે, પીત્તે પાણી ઉનું સદા રે; મત વાવર કાચુ પાણી રે, એહવી છે શ્રી વીરની વાણી રે. કહે ૩ હિમ ધૂમર વઢ ઉંબરાં ૐ, કુલ કુથુ દીઠી નગરાં રે; નીત કુલ હેરી અંકુરા રે, ઢાલ એ આઠે પુરા રે, કહે૦ ૪
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy