SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ હર લાલા સ વિના ગીતા કારમી, આદર વિના શું દાન રે લાલા, અંકુશ વીના ગજશે વછે, કાવ્યા પછી શું માન રે લાલા. સિદ્ધ ૫ હારે વાલા પરાક્રમ વિના જિમ કેસરી, નરભવ જસ વિણ વાષરે લાલા વાજિંત્ર વિના નાટક કિ, ઇંદ્રિય વિના જિમ સાધ રે લાલા, સિદ્ધ, ૬ હાંરે લાલા પ્રેમ કિયે પરવશપણે, ગુણ કિસ્યા પ્રમાણે આપ રે લાલા પરજન પર રાગી કિયે, દુશ્મન શું છે મેળાપ રે લાલા. સિહ૦ ૭ હરે લાલા ઉપદેશ શો અભવ્યને, બહેરા આગળ શે ગીત રે લાલા. મુરખ આગળ રસ કથા, - અંધા આગળ દર્પણ રીત રે લાલા. સિદ્ધ, ૮ - હારે લાલા ધર્મ કરો આનંદથી, જેમ આત્માને હિતકાર રે લાલા; મુનિ આણંદના પ્રમોદથી, કહે કેવળ શિવપુર સાર રે લાલા. સિદ્ધ ૯ શ્રી આઠમા પાપસ્થાનકની સઝાય. પાપસ્થાનક કશું આઠમું, સુણે સંતાજી, ' '' છડે માયા મૂળ, ગુણવંતા, કષ્ટ કરે વ્રત આદર, સુહ માયા તે પ્રતિકૂળ, ગુગ ૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy