________________
છઠો વિદ્યા ૨ મત્રતણે બલી, જિમ શ્રી વયર મુણિંદ, સિહ સાતમો અંજનાગથી,જિમ કલિક મુનિચંદ ધન૬ કાવ્ય સુધારસ મધુર અર્થ ભય, ધર્મ હતુ કરે જેહ, સિંહસેન પરે રાજા રઝ, અઠ્ઠમવર કવિ તેહ. ધન૭ જબ નવિ હવે પ્રભાવક એહવા, તવ વિધિપૂર્વ અનેક જાત્રા પૂજાદિક કરણી કરે, તેહ પ્રભાવક છેક. ધન૦ ૮
શ્રી ઉપદેશક સજઝાય. હરે લાલસિહ સ્વરૂપી આતમા, પ્રણમી તેહના પાય રે હાલા; નરભવના ગુણ વર્ણવું, ધર્મ સદા સુખદાયરે લાલા. સિદ્ધ. ૧ હર લાહા ધર્મ વિનાના ભાવ કિ,.
વિનય વિના જેમ શિષ્ય રે લાલા, જ્ઞાન વિનાને ગુરૂ કિયે,
નાથ વિના જેમ વૃષરે લાલા. સિદ્ધ૦ ૨ હર લાલા ધન વિના ઘરશોભે નહિ,
પ્રેમ વિનાને શો નેહ રે લાલા; નીર વિના સરેવર કિયે,
નારી વિના જેમ ગેહર લાલા. સિદ્ધ હારે લાલા દુઃખ વિના પુરૂષ કિસ્યો,
સુલક્ષણ વિના જિમ પુત્ર રે લાલા; સ્વામી વિના બળ શુ કર,
. ચારિત્ર વિના જિમ સુગરે લાલા. સિદ્ધ. ૪