SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પષદશમી શ્રી પાર્શ્વનાથજીનાં ચૈત્યવંદન. સકલ ભવિજન ચમત્કારી, ભારી મહિમા જેહનો, નિખિલ આતમરમા રાજિત, નામ જપીએ તેને દુષ્ટ કર્માષ્ટક ગંજરી જે, ભવિક જન મન સુખ કરે, નિત્ય જાપ જપીએ પાપ ખપી, સ્વામી નામ શંખેશ્વ, ૧ બહુ પુ રાશી દેશ કાશી, તથ નયરી વાણારસી, અશ્વસેન રાજા રાણી નામા, રૂપે રતિ તનુ સારીખ, તસ કુખે સુપન ચૌદ સૂચિત, વગેથી પ્રભુ અવતર્યો. નિત્ય૦ ૨ પિષ માસે કૃષ્ણ પક્ષે, દશમી દિન પ્રભુ જનમીયા, સુકુમારી સુરપતિ ભક્તિ ભાવે, મેરૂ છંગે સ્નાપીયા પ્રભાતે પૃથ્વી પતિ પ્રદે, જન્મ મહેચ્છવ તિર્યો. નિત્ય૩ ત્રણ લેક તરૂણી મન પ્રદી, તરૂણ વય જબ આવીયા, તવ માત તાતે પ્રસન્ન ચિત્ત, ભામિની પરણાવીયા કમઠ ચકકૃત અગ્નિતુંડે, નાગ બલતે ઉદ્ધર્યો. નિત્ય ૪ પિષ વદિ એકાદશી દિને, પ્રવજ્યા જિન આદરે, સુર અસુરરાજી ભક્તિ તાજી, સેવના ઝાઝી કરે; કાઉસ્સગ કરતાં દેખી કમકે, કીધ પરીષહ આકરા નિત્ય ૫ તવ ધ્યાનધારારૂઢ જિનપતિ, મેઘધારે નવિ ચળે, તિહાં ચલિત આશન ઘરણ આયે, કમક પરીષહ અટકો , દેવાધિદેવની કરે સેવા, કમઠને કાઢી પર. નિત્ય ૬ કમે પામી કેવલજ્ઞાન કમળા, સંઘ ચઉહિ સ્થાપીને, પ્રભુ ગયા મોક્ષે સમેત શિખરે, માસ અણસણ પાલીને, શિવરમણ રંગે રમે રસિય, ભવિક તસ સેવા કરે. નિત્ય ૭
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy