SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત જ્ઞાન દર્શન કરાવે લાલ, શું વીર્ય અનંત, મેરે અગુરુલઘુ સુખમય કહારે લાલ, અવ્યાબાધ મહંત. મેરે છે અષ્ટ ૨ જેહની કાયા જેહવી રે લાલ, ઉgી ત્રીજો ભાગ, મેરે સિદ્ધશીલાથી જેમણે રે લોલ, અવગાહના વીતરાગ. એરેસ્ટ છે અષ્ટ૦ ૩ સાદિ અનંતા તિહાં ઘણરે લાલ, સમય સમય તેહ જાય, મેરે મંદિરમાંહિ દીપાલિકારે લાલ, સઘળા તેજ સમાય. એ મેરે છે અષ્ટ૦ ૪. માનવ ભવથી પામીએ લાલ, સિદ્ધ તણા સુખ સંગ, મેરે એનું ધ્યાન સદા ધરે લોલ, એમ બેલે ભગવતી અંગ. એ મેરે છે અષ્ટ૫ શ્રી વિજયદેવ પદ્ધોધરૂર લાલ, શ્રીવિજયસેનસૂરીશ મેરે સિદ્ધતણાં ગુણ એ કહ્યાંરે લાલ, દેવ દીએ આશિષ મેરે પ્યારેરે છે અષ્ટમી. ૬ આઠ મદની સજઝાય. મદ આઠ મહામુનિ વારીએ, જે દુર્ગતિના દાતાર રે, શ્રી વીરજિનેશ્વર ઉપદિશે, ભાખે સહમ ગણધાર રે. મદ૧ હાજી જાતિનો મદ પટેલે કહ્યો, પૂર્વે હરિકેશીએ કીધે રે ચંડાળ તણે કૂળ ઉપજે, તપથી સવિકારજ સીધે રે. માત્ર ૨ હજી કુળમદ બીજો દાખીએ, મશિચ ભવે કીધે પ્રાણ રે, કેડીકેડી સાગર ભવમાં ભમે, મદ મ કરશે ઈમ મન તણી રે. ૩. હાંજી બળ મદથી દુઃખ પામીયા, શ્રેણિક વસુભૂતિ છે રે, જઈગવ્યાં ધખ નરકતણાં, મુખ પાઠતા નિત્ય રી ૨. મદ ૪
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy