SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ હાંજી સનતકુમાર નરેશ્વરૂ, સુર આગળ રૂપ વખાણ્યું રે, રેમ રામ કાયા બગડી ગઈ, મદ ચોથાનું એ ટાણું રે. ૫ હાંજી મુનિવર સંયમ પાળતાં, તપને મદ મનમાં આવ્યો છે, થયા કુરગડુ ઋષિરાજીયા, પામ્યા તપને અંતરાય રે. મદદ હાંક દેશ દશારણને ધણી, રાય દશાર્ણભદ્ર અભિમાની ઇલની દ્ધિ દેખી બુઝીઓ, સંસાર તજી થયે જ્ઞાની ૨. મદ૦ ૭ હાંજી સ્થલીભદ્ર વિદ્યાને કર્યો, મદ સાતમે જે દુઃખદાયી રે, શ્રત પૂરણે અર્થ ન પામીયા, જુઓ માનતણી અધિકાઈ રે. ૮ રાય સુભૂમ ષટું ખંડને ધાણી, લેભને મદ કી અપાર રે, હય ગય રથ સબ સાયર ગળે, ગયે સાતમાં નરક મેઝાર છે. ૯ ઈમ તન ધન જોબન રાજ્યને, મ ધરો મનમાં અહંકાર રે, એહ અથિર અસત્ય સવિકારમું, વિણસે ક્ષણમાં બહુવારે રે. ૧૦ મઠ આઠ નિવારી વ્રતધારી, પાળે સંયમ એ સુખકારી રે, કહે માનવિજય તે પામશે, અવિચળ પદવી નર નારી રે. ૧૧ આઠમી સંવર ભાવનાની સજઝાય. શુભ માનસ માનસ કરી, ધ્યાન અમૃત રસ રેલી, નવદલ શ્રી નવકાર પદ, કરી કમલાસન કેલી. ૧ પાતક પંક પખાળીને, કઈ સંવરની પાળ; પરમ હંસ પદવી , છેડી સકળ જ જાળ. આઠમી સંવર ભાવના, ઢાળ ૮ મી. આઠમી સંવર ભાવનાજી રે, પરી ચિત્તશું એકતાર સમિતિ ગુપ્તિ સુધી ધરોજી રે, આપોઆપ વિચાર, લુણા રે શાંત સુધારસ ચાખ. છે વિરસ વિષય ફળ ફુલડે રે, અટલે મન અહિરાબ. સ. ૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy