SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ આણી હર્ષ અપાર ભવિયણ, તે પાર પામશે ભવતણે; કરશે કમને છે ભવિયણ, અષ્ટમી તપ ભાવે કરે. . ર છે અષ્ટ પ્રવચન પાળીએ, ટાળીએ મદના ઠામ છે ભ૦ છે. અષ્ટ પ્રાતિહાર્ય મનધરી, - જપીએ જિનનું નામ છે ભ૦ છે અવે છે ૩ જ્ઞાન આરાધન તેહ થકી, લહીયે શિવસુખ સાર છે ભ૦ આવા ગમન તે નવી કરે, એ છે જગત આધાર. . . . અ. . ૪ એહવે ત૫ તમે આરા, આરાધે જિન ધ, ભ૦ તે તમે છૂટશે આપદા, - ટાળશો ઉગતિ ભર્મ. તે ભ૦ છે અo | ૫ | તીર્થકર પદવી લહે, તપથી નવે નિધાન ભ૦ | જુઓ મલીકુંવરી પરે, પામે બહુ ગુણ જ્ઞાન. એ ભ૦ છે અને એ તપના છે ગુણ ઘણા, ભાખે શ્રી જિન ઈશ; ભ૦ શ્રી વિજય રત્ન સુરીશને, વાચક દેવસુરીશ ભવિમણ અષ્ટમી તપ ભાવે કરે છે ૭ | અષ્ટમીની સઝાય બીજી. અષ્ટક ચૂરણ કરીરે લાલ, ગુણે પ્રસિદ્ધમેરે પ્યારેરે, સાયિક સમક્તિના ધણને લાલ, વંદુ વ૬ એહવા સિદ્ધ; મેરે છે અષ્ટ છે ૧છે
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy