SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વીશે જિનવર, હું પ્રણમું નિત્ય મેવ, આઠમ દિન કરીએ, ચંદ્રપ્રભુની સેવ મૂર્તિ મનમેહન, હaણે પુનમ ચંદ, દીઠે દુઃખ જાય, પામે પરમાનંદ છે ૧ છે મળી ચોસઠ ઇંદ્ર, પૂજે પ્રભુજીના પાય, ઈંદ્રાણુ અપ્સરા, કર જોડી ગુણ ગાય, નંદીશ્વર દ્વીપે, મળી સુરવરની કેડ, અઠ્ઠઈ મહત્સવ, કરતાં હડહેડ. મે ૨ શત્રુંજય શિખર, જાણી લાભ અપાર, ચેમાસું રહીયા, ગણધર મુનિ પરિવાર ભવિયણને તારે, દેઈ ધર્મ ઉપદેશ, દુધ સાકરથી પણ, વાણું અધિક વિશેષ. છે પિસહ પડિકમણું, કરી એ વ્રત પચ્ચકખાણ, આઠમ દિન કરીએ, અષ્ટ કમની હાણ અષ્ટ મંગલ થાયે, દિન દિન કેડ કલ્યાણ, એમ સુખસુરિ કહે, જીવિત જન્મ પ્રમાણ. ૪ અષ્ટમીની સક્ઝાય. ૧ લી સરસ્વતી ચરણ નમી કરી, આ િવચન વિલાસ ભવિયણ, અષ્ટમી તપ હું વણવું, કર સેવકને દિલાસ ભવિયણું રમષ્ટમી તથ ભાવે કરે છે ૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy