SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ હા કરૂણા સિંધુ મનોહરં; હે ત્રિલોકે જિન ભાણ છે જગતો ૩. જો ત્રીશ અતિશય વિરાજતા, જો વાણુ ગુણ પ્રાંત્રીશ, જો બારે પર્ષદા ભાવશું ભક્ત નમાવે શિશ. જગત ના ૪ હે મધુર વનિ દીએ દેશના, છ જિમરે અષાઢેરે મેહ, હે અષ્ટમી મહિમા વર્ણવે, હે જગબંધુ કહે તેહ, જગત સહુ વંદે શ્રી વીર છછુંદો પ ા ઢાળ ૩ જી રૂડીને રઢીયાળી રે પ્રભુ, તારી દેશના રે, તે તે એક જે જન લગે સંભળાય; વિગડે વિરાજેરે જિન દિએ દેશના રે, શ્રેણીક વદે પ્રભુના પાય, અષ્ટમી મહીમા કહે કૃપા કરી રે, પુછે ગેયમ અણગાર, અષ્ટમી આરાધન ફળસિદ્ધિનું રે. . ૧ વીર કહે તપથી મહીમા એહરે, કષભ જન્મ કલ્યાણ ગષણ ચારિત્ર હાએ નિર્મળું રે, અજિતનું જન્મ કલ્યાણ અષ્ટમી | ૨ સવ અવન વીન જિનેશ્વરરે, અભિનંદન નિર્વાણ સુમતિ જન્મ સુપાર્શ્વ ચવન છે રે, સુવિધિ નમિ જન્મ કલ્યાણ, અષ્ટમી૩
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy