SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટ મદ ભંજન વજી છે, પ્રગટે સમકિત નિધારે લાહા અષ્ટમી મે ૩ હારે લાલા અષ્ટ ભય ના એહથી, અણ બુદ્ધિ તણે ભંડાર ૨ લાલા; અષ્ટ પ્રવચન માતા સંપ જે,. ચારિત્ર તણે આગાર લાલ. છે અષ્ટમી. ૪ હારે લાલા અષ્ટમી આરાધના થકી, અષ્ટ કમ કરે ચકચુર રે લાલા; નવનિધિ પ્રગટે તસ ઘરે, સંપૂર્ણ સુખ ભરપૂર રે લાલા. અષ્ટમીપા. હિરે લાલા અડ દ્વષ્ટિ ઉપજે એહથી, ” શિવ સાધે ગુણ અનુપરે લાલા સિદ્ધના આઠ ગુણ સંપજે, શિવ કમળા રૂપ સ્વરૂપ ર લાલા. અષ્ટમી. છે દા ઢાળ ર છે, છ રાજગૃહી રળીમાણી, હે વીચરે શ્રી વિરજીણુંદ હે સમવસરણ ઈન્દ્ર રચ્યું, હે સુર અસુરના વૃંદ જગત સહું વંદે શ્રી વીરજિણુંદ છે હે દેવ રચીત સિંહાને, છ બેઠા શ્રી વર્ધમાન; પ્રાતિહારજ શોભતા, . . હા ભામંડળ અસમાન. એ જગત | ૨ હે અનંત ગુણે જિનરાજજી, હા પર ઉપકારી પ્રધાન
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy