SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્શ્વનાથજી મોક્ષ મહંત ૨, ઈત્યાદિક જિન ગુણવંત રે, કલયાણુક મુખ્ય કહેત. જવી. છેક છે આઠ કર્મતે દૂર પલાયરે, તેથી અડ ક્ષિદ્ધિ અડ બુદ્ધિ થાય છે તે કારણે સે ચિત્તલાય. એ ભાવીક છે પણ એવી વીરજીણુંદની વાણી રે, સુણી સમજ્યા બહુ ભવ્ય પ્રાણી આઠમ દિન અતિગુણ ખાણી. છે ભવી છે ૬ છે શ્રી ઉદયસાગરસૂરિ પાયા રે, ગુરૂ શિષ્ય વિવેકે યાયા રે, તસ ન્યાયસાગર ગુણ ગાયા. ! ભવી. શા અષ્ટમી તથન ત્રીજુ દાળ ૧ થી ૪ ઢાળ ૧ લી દુહા પંચ તીર્થ પ્રણમ્ સદા, સમરી શારદ માય આઠમી સ્તવન હરખે રચું, સુગુરૂ ચરણ પસાય. ૧ ઢાળ ૧ લી હારે લાલા જંબુ દ્વીપના ભરતમાં, મગધ દેશ મહંત રે લાલા; રાજગૃહી નયરી મનેહરૂ, શ્રેણિક બહુ બળવંત રે લાલા. અષ્ટમી તિથિ મનેહરું, હરે લાલા ચેલણા રાણી સુંદર, શિયલવંતી શિરસ્ટાર રે લાલા; શ્રેણિક રુદ્ધ બુદ્ધ છાજતા, નામે અભયકુમાર રે લાલા છે અષ્ટમી મે ૨ હારે લાલા વર્ગણા આઠ મીટે એહથી, - અસાધે સુખનિધાન ર લાલા ૧ |
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy