SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ 93 . અષ્ટમી સ્તવન બીજી ઢાળ ૧લી શ્રી રાજગહી શુભ કામ, આધક દવા જે ૨ વિચરતા શિર જીણુંદ, અતિશય છાજે રે. ૧ તિહાં ચેત્રીશ ને પાંત્રીશ, વાણુ ગુણ લાવે રે, પધાર્યો વધામણી જાય, શ્રેણિક આવે રે, ૨ છે તિહાં ચોસઠ સુરપતિ આવીને, ત્રિગડું બનાવે છે, તેમાં બેસીને ઉપદેશ, પ્રભુજી સુણાવે છે. ૩ છે તિહાં સુરનર નારી તિર્યચ, નિજ નિજ ભાષા રે, તિહાં સમજીને ભાવતીર, પામે સુખ ખાસા ૪ છે તિહાં ઈદ્રભૂતિ ગણધાર, શ્રી ગુરૂ વિર ને રે, પૂછે અષ્ટમીને મહિમાય, કહે પ્રભુ અમને રે, પ છે તવ નાખે વીર છણંદ, સુણ સહુ પ્રાણ રે, આઠમદિન જિનના કલ્યાણ, ધચિત આણી રે; ૬ ઢાળ ૨ જી શ્રી કષભનું જન્મ કલ્યાણ રે, વળી ચારિત્ર લહું ભલેવાન રે ત્રીજા સંભવનું અવન, ભવી તમે અષ્ટમી તિથિ સેવર એ છે શિવવધુ વરવાને મે. એ ભવી ૧ છે શ્રી અજિત સુમતિ નમિ જન્મ્યા રે અભિનંદન શિવપદ પામ્યા રે, અને સાતમા આવન પામ્યા. એ ભાવી પાર વીસમા મુનિસુવ્રત સ્વામી છે, જેને જન્મ હોય ગુણ ઘામી રે, બાવીસમા શિવ વિશરામી, ભવી છે 8
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy