SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિસુવ્રત જન્મ અતિગુણનિધરે, નેમિ શિવપદ હું સાર પાર્શ્વનાથ નિવણ મનેહરૂર, એ તિથિ પરમ આધાર. અષ્ટમી છે ૪ ઉત્તમ ગણધરૂ મહિમા સાંભળી, અષ્ટમી તિથિ પ્રમાણે, મંગળ આઠ તણિ ગુણ માલિકારે, તસ ઘર શિવ કમળા પ્રધાન. અમી. ૫ ઢાળ ૪ થી કાઉસગ્નની નિર્યુક્તિએ, ભાખે મહાનિશીથ સૂત્રે રે ઋષભ વંશ દ્રઢ વીરજી આરાધી, શિવસુખ પામે પવિત્ર રે. શ્રી જિનશજ જગત ઉપકારી. ૧ એતિથિ મહિમા વીર પ્રકાશે, ભવિક જીવને ભાસે રે, શાસન તારૂં અવિચળ રાજે, નિદિન દોલત વાઘે છે. શ્રી મારા ત્રિશલાદન દેશ નિકંદન, કર્મ શત્રુને જીત્યા રે, તીર્થકર મહંત મનેહર, દેષ અઢાર નિવ ત્યાં શ્રી મારા મન મધુકર વર પંદક જલીને, હરખી નિરખી પ્રભુ ધ્યાઉં રે, શિવ કમલાસુખ દીઓ પ્રભુજી, કરૂણાનંદ પર પાઉં ૨. જા વૃક્ષ અશક સુરકુરુમની વૃષ્ટિ, ચામર છત્ર વિરાજે રે આસન ભામંડળ જિન દીપે, દંભી અંબર ગાજે શ્રોબા. ખંભાત બંદર અતિ મહર, જિન પ્રાસાદ ઘણું સોહે રે, બિંબ સંખ્યાને પાર જ ન લહું, દરિશણ કરી મન મોહે રે. . શ્રી ૬ સંવત અઢાર એ ગણચાલીશ વરસે, આશ્વિન માસ ઉદારે રે, શુકલપક્ષ પંચમિ ગુરૂવારે સ્તવન ગયું છે ત્યારે છે. શ્રી. ૭
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy