________________ 'અભ્યાસ કરનારા સંયમીઓ માટે 'ખાસ ઉપયોગી અમારા નવા પ્રકાશનો સંસ્કૃતની બે બુક, સકલાર્વત, ભક્તામર એ કાવ્યો ર્યા બાદ કાવ્ય તરીકે ભણવા માટે અતિ ઉપયોગી અને સંસ્કૃત ભાષા, શ્લોકો વિગેરે ઉપર પ્રભુત્વ મેળવવા માટે જરૂરી એવા નીચેના કાવ્યો સંયમીઓએ ભણવા જોઈએ. એની વિસ્તૃત માહિતી એ પુસ્તકોની પ્રસ્તાવનામાં અમે આપેલી છે. (1) કલ્યાણમંદિર (શ્રેષ્ઠ કવિ સિક્સેનદિવાકરસૂરિવિરચિત) (2) રઘુવંશ (મહાકવિ કાલિદાસ કૃત સર્ગ - 1, 2) (3) કિરાતાજુંનીચમ્ (કવિ ભારવિકૃત સર્ગ - 1, 2) (4) શિશુપાલવધ (કવિ માઘ ત સર્ગ - 1, 2) (5) નૈષધીયચરિતમ્ (કવિ હર્ષ કૃત સર્ગ - 1, 2) (6) કાદમ્બરી (કવિ બાણભટ્ટ કૃત-થોડોક ભાગ) ઉપર મુજબના અજૈન કાવ્યો પણ સંસ્કૃતવાંચન, શ્લોક વિગેરેમાં પક્કડ મેળવવા માટે ખૂબ ઉપયોગી છે. સરળ ભાષામાં લખાયેલા આ કાવ્યો વિદ્યાર્થી અને અધ્યાપક બે ય ને ઉપકારક બનશે એવી અમારી સમજ છે. નોંધ :- “સુનમવેalધ્યાળિ' એ નામે સકલાર્વત અને ભક્તામર કાવ્ય પ્રકાશિત થઈ ચૂક્યા છે. વિદ્યાર્થીઓએ એ પુસ્તકો પ્રમાણે એ બે કાવ્યો ભણવા. (1) વ્યાપ્તિ પંચક-માથુરી (ગુજરાતી, સંરક્ત સરળ ટીકા સહિત) | (2) સિદ્ધાન્તલક્ષણ-જાગદીશી (ગુજરાતી, સંસ્કૃત સરળ ટીકા સહિત) મધ્યમ ક્ષયોપશમવાળા અને ન્યાયાદિના અભ્યાસમાં રુચિવાળા સંયમીઓને મુક્તાવલિ સુધીનો અભ્યાસ કર્યા બાદ આ બે ગ્રન્થોનો અભ્યાસ ખૂબ ઉપયોગી નીવડશે. એ વાત એ પુસ્તકની પ્રસ્તાવનામાં અમે વિસ્તારથી જણાવી છે. મુક્તાવલિ” ઉપર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી અભયશેખરસૂરીશ્વરજી મ. સાહેબનું વિવેચનવાળું પુરતક ખૂબ જ ઉપયોગી છે. - | દીક્ષાજીવનના પ્રારંભથી 10-15-20 વર્ષ સુધીમાં સંયમીઓએ અભ્યાસક્ષેત્રે શી રીતે આગળ વ ? વિગેરેની વિસ્તૃત માહિતી આપતી એક નાન || છીએ. વર્તમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળાદિને આ લો છે. - ટૂંક સમય’ / હો, ઓને આ પુસ્તકોની જરૂર હોય તે પ્રાય : આ બધા પ્રકાશનો બહાર પડી જશે એવી અમારી