________________
આજે જ જોડાઈ જાઓ... આજે જ બેકારીની ચિંતામાંથી લાખો ડિગ્રીધારી બેડારોની સામે જૈન યુવાનોને ૧૦૦% નોકરીની ગેરેંટી આપતી
મુક્ત થાઓ,
આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી
સંસ્કૃત પાઠશાળા
પ્રેરણાદાતા-પૂ.પાદ પં. પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા. તથા પૂ. મહાનંદાશ્રીજી મ.સા. સૌજન્ય : સ્વ. સુભદ્રાબેન કાંતિલાલ પ્રતાપસી. સંયોજક : મુનિશ્રી જિતરક્ષિતવિજયજી
સંસ્કૃત પાઠશાળા(સાબરમતી પાસે)ની આ છે કેટલીક વિશેષતાઓ ♦ હંમેશ વિદ્વાન ગુરુભગવંતોનો સત્સંગ
વિદ્વાન પંડિતો અને સાધુભગવંતો દ્વારા પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, સંસ્કૃત, પ્રાકૃતબુક, વ્યાકરણ, ન્યાયદર્શન વગેરેનો અભ્યાસ માસિક વિશિષ્ટ સ્પર્ધાઓ તથા અભ્યાસ ઉપર આકર્ષક પુરસ્કારો (સ્કોલરશીપ) ♦ કમ્પ્યૂટર ક્લાસીસ ♦ અંગ્રેજી, નામું, વિવિધ સ્પર્ધાઓ, પૂજનો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે શિખવાડાશે, ૭ ૭ ક્ષેત્રોની વ્યવસ્થા ૭ રહેવા-જમવાનું સંપૂર્ણ ફ્રી. પાઠશાળાનો શિક્ષક બધા ક્ષેત્રમાં હોશિયાર બનાવીને સંઘનો સારો કાર્યકર બનશે.
ખૂબ જ મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો છે.
: ફોર્મ મેળવવાનું સ્થળ :
તપોવન સંસ્કારપીઠ મુ. અમિયાપુર, પો. : સુઘડ, તા.જિ. ગાંધીનગર - ૩૮૨૪૨૪.
અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષકદળ ૨૭૭૭, નિશા પોળ, રીલિફ રોડ, અમદાવાદ. ફોનઃ ૫૩૫૬૦૩૩, ૫૩૫૫૮૨૩
: પાઠશાળાનું સ્થળ :
તપોવન સંસ્કારપીઠ
મુ. અમિયાપુર, પો. : સુઘડ, તા.જિ. ગાંધીનગર - ૩૮૨ ૪૨૪. ફોન : (૦૭૯) ૩૨૭૬૨૭૩, ૩૨૭૬૩૪૧ મોબાઈલ : ૯૪૨૬૦૬૦૦૯૩